મૌનમંદિર માટેની સંપૂર્ણ માહિતી અને નિયમો
मौनमंदिर के लिए पूर्ण जानकारी और नियम
પૂજ્ય શ્રીમોટા, હરિ:ૐ આશ્રમ,કુરુક્ષેત્ર મહાદેવ મંદિરની બાજુમાં,જહાંગીરપુરા, રાંદેર, સુરત - 395005.ગુજરાત, ભારત.
Pujya ShreeMota, Hari Om Ashram,Next to Kurukshetra Mahadev Temple,Jahangirpura, Rander, Surat - 395005.Gujarat, India.
રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના (પગપાળા/ચાલતા) અંતરે આશ્રમ આવી શકાય.
સવારે ૬:૦૦ વાગ્યા થી સંધ્યાકાળ ૭:૦૦ (06:00 AM to 07:00 PM)